કેતન પ્રણામી અરવલ્લી
કોરોના વાઈરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. ત્યારે મોડાસા શહેરની સીમાનાની સોસાયટીમાં રહેતો હનીફ ઉસ્માનગની ગુજરાતી નામનો ૩૧ વર્ષીય યુવક તેની માતાને કિડનીની ગંભીર બીમારી હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા પરિવાર સાથે માતાની દેખરેખમાં રહ્યો હતો. ૭ દિવસ અગાઉ તેની માતાનું મોત નિપજતા પરિવાર સાથે મોડાસા પહોંચ્યો હતો. જેમાં યુવકની તબિયત લથડતા કોવીડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા યુવકનો કોરોનાનો રિપોર્ટ કરવામમાં આવ્યો હતો જે પોઝિટીવ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્રએ
યુવકના પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી હોમક્વોરેન્ટીન કરી સર્વેની કામગીરી માટે તજવીજ હાથધરી હતી..કોરોનાએ મોડાસા શહેરને સકંજામાં લીધો હોય તેમ એક પછી એક પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. અરવલ્લીના મોડાસા, મેઘરજ, ભિલોડા, બાયડ તેમજ ધનસુરા પાંચ તાલુકામાં કોરોનાએ હડકંપ મચાવ્યો છે.જિલ્લામાં એક સાથે ૧૫ કેસ જુદા જુદા વિસ્તારોમાં નોંધાયા હતા. આ તમામની ટ્રાવેલીંગ હિસ્ટ્રી હોવાનું તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે. ત્યારે દિવસેને દિવસે કેસમાં વધારો થતો હોય તેમ લાગી રહ્યું છે..મોડાસા શહેરમાં મોડાસામાં વધુ ૧ કેસ કોરોના પોઝિટીવ આવતા અત્યાર સુધી મોડાસા શહેરમાં કોરોનાનો ત્રીજો કેસ બહાર આવ્યો છે અગાઉ મોડાસા શહેરમાં શેલ્ટર હોમનો શ્રમિક સાઈ મંદિર નજીક ના યુવકનો કેસ પોઝિટીવ આવ્યા બાદ સીમનાની સોસાયટીમાં રહેતા હનીફ ઉસ્માનગની ભાઈ ગુજરાતી નામનો ૩૧ વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી મૃત્યુ પામતા તંત્રમાં દોડધામ મચી છે.